રશ્મિકા મંદાના એ અમદાવાદમાં કર્યા ગરબા
ડેબ્યૂ ફિલ્મ ગુડ બાયના પ્રમોશન માટે આવી હતી રશ્મિકા
અમદાવાદની એક કોલેજની પણ લીધી હતી મુલાકાત
રશ્મિકા મંદાના એ પોતાની સ્માઈલથી જીત્યા લોકોના દિલ
ગરબા અને દાંડિયા રમતી જોવા મળી રશ્મિકા મંદાના
સામી-સામી સોન્ગ પર નાચતી જોવા મળી રશ્મિકા મંદાના
સુંદરતા અને ક્યૂટનેસ માટે જાણીતી છે રશ્મિકા મંદાના
નેશનલ ક્રશ તરીકે ઓળખાય છે રશ્મિકા મંદાના
ગુડ બાય ફિલ્મમાં જોવા મળશે રશ્મિકા મંદાના