(Credit:  rashmika_mandanna)

પુષ્પા ફેમ રશ્મિકા ચર્ચામાં બની રહેવાનું સારી રીતે જાણે છે

(Credit:  rashmika_mandanna)

રશ્મિકા માત્ર વેસ્ટર્ન જ નહીં પણ ઈન્ડિયન લૂકમાં પણ લાગે છે અદ્ભુત 

(Credit:  rashmika_mandanna)

રશ્મિકા મંદાના ચાહકો સાથે તેના સંબંધિત દરેક અપડેટ કરે છે શેર

(Credit:  rashmika_mandanna)

આ વખતે રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ લુક કર્યો છે શેર 

(Credit:  rashmika_mandanna)

સાડીમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ

(Credit:  rashmika_mandanna)

માથા પર લાગેલી બિંદીએ ખેંચ્યું ધ્યાન

(Credit:  rashmika_mandanna)

એક્ટ્રેસ તેના લુકને લઈને લાઈમલાઈટમાં રહે છે

(Credit:  rashmika_mandanna)

રશ્મિકા મંદાના ફિલ્મ 'મિશન મજનુ'થી મોટા પડદા પર કરશે કમબેક 

(Credit:  rashmika_mandanna)

રશ્મિકા મંદાનાએ ફિલ્મ 'ગુડબાય'થી હિન્દી સિનેમામાં કર્યો છે પ્રવેશ