આ દિવસોમાં બંગાળી સોંગ 'કચ્ચા બદામ' ટ્રેન્ડમાં છે.

હવે રશ્મિ દેસાઈએ પણ આ સોંગની રીલ શેર કરી છે.

રશ્મિ તેના બિગ બોસ -15ના મિત્રો સાથે ડાન્સ કરતી જોવા મળે છે.

વીડિયોમાં રશ્મિની સાથે નેહા ભસીન અને રાજીવ અદાતિયા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર હાલ 'કચ્ચા બદામ' સોંગ ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે.