રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક દિવસોથી તેમના છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગ્લેમર વર્લ્ડના કપલમાંથી એક છે

બી-ટાઉનનું પાવર કપલની કેમિસ્ટ્રી હંમેશા ચર્ચાનો વિષય બની રહે  છે

વાતો ત્યારે શરૂ થઈ જ્યારે રણવીર સિંહના જન્મદિવસ પર દીપિકા પાદુકોણે તેના પતિ માટે પોસ્ટ કરી ન હતી

જેથી લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે તેમના સંબંધોમાં કોઈ સમસ્યા ચાલી રહી છે 

રણવીરે પોતાની સ્ટાઈલમાં આ અહેવાલો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે

રણવીર સિંહે તેની પત્ની સાથે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે

આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં દીપિકા આંખો બંધ કરીને સ્મિત કરી રહી છે 

રણવીરે ફેન્સનો જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભાર માન્યો હતો

બંન્ને સ્ટાર 2018માં લગ્નના બંધનમાં બંધાયા

વેકેશન એન્જોય કરી રહી છે મોનાલિસા