રણવીર સિંહે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટા પર કરી છે શેયર
Credit: Ranveer Singh
રણવીરે ફ્લોરલ પ્રિન્ટ શર્ટ સાથે પહેર્યું હતું મેચિંગ પેન્ટ
Credit: Ranveer Singh
માથા પર ટોપી અને ગળામાં મોતીની માળા સાથે દેખાવ કર્યો હતો પૂર્ણ
Credit: Ranveer Singh
તસવીરોમાં અભિનેતાના અલગ-અલગ પોઝ જોવા મળી રહ્યા છે
Credit: Ranveer Singh
રણવીરનો અતરંગી લુક બધાને આવી રહ્યો છે પસંદ
Credit: Ranveer Singh
આ દિવસોમાં રણવીર ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ના પ્રમોશનમાં છે વ્યસ્ત
Credit: Ranveer Singh
આ ફિલ્મ 13મી મેના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે
Credit: Ranveer Singh