રણવીર સિંહ પોતાની એક્ટિંગ જ નહી પણ તેની ફેશન માટે પણ જાણીતો છે
(credit Source : Social media)
રણવીર સિંહ તેની ફેશનને લીધે રહે છે ચર્ચામાં
(credit Source : Social media)
આ અતરંગી ફેશન માટે જાણીતો એક્ટર આજે તેનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે
(credit Source : Social media)
ફિલ્મ બેન્ડ બાજા બારાતથી તેને કરિયરની કરી હતી શરૂઆત
(credit Source : Social media)
ત્યાર પછી તેને બાજીરાવ મસ્તાની,પદ્માવત જેવી મુવી કરીને પ્રૂફ કર્યું કે તેનામાં એક્ટિંગની કોઈ કમી નથી
(credit Source : Social media)
એક્ટર તેની ફેશન સેન્સની ફેન્સને ચોંકાવતો રહે છે
(credit Source : Social media)
ફેશન આઈકન બની ગયેલો એક્ટર તેના ઈન્ટાગ્રામ પર તસ્વીરો મુકીને લોકોને ચોંકાવે છે
(credit Source : Social media)
વધુ ફોટો જુઓ..
(credit Source : Social media)
(credit Source : Social media)
(credit Source : Social media)
(credit Source : Social media)
પેરિસ ફેશન વીક 2023માં સૌપ્રથમ યુવા ભારતીય શોસ્ટોપર બની ઉર્વશી રૌતેલા, જુઓ Photos