આલિયા ભટ્ટ- રણબીર કપૂર સ્ટાર ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ થયું

ટ્રેલરમાં શિવના શસ્ત્રો વિશે બતાવવામાં આવ્યું છે

ટ્રેલર જુઓ

ફિલ્મમાં લવસ્ટોરીની સાથે બ્રહ્માસ્ત્રની ખાસિયત દેખાડવામાં આવી છે

ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે કે ફિલ્મ ખુબ યૂનિક છે

9 સપ્ટેમ્બરના રોજ બ્રહ્માસ્ત્ર થિયેટરમાં રિલીઝ થશે