રણબીર અને આલિયા લગ્ન બાદ એકસાથે જોવા મળ્યા હતા
લગ્નની એક મહિનાની વર્ષગાંઠ પર બંને સાથે જોવા મળ્યા હતા
બ્લુ કલરના શોર્ટ ડ્રેસમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે
રણબીર કેઝ્યુઅલ આઉટફિટમાં હેન્ડસમ લાગી રહ્યો છે
આલિયા અને રણબીર લગ્ન બાદ ડિનર ડેટ માટે ગયા હતા
લગ્ન બાદ આ સ્ટાર કપલ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા