આલિયા અને રણબીરના લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

credit:  Ranbir kapoor fanpage 

લગ્નમાં પરિવારજનો અને નજીકના મિત્રો સામેલ થયા હતા.

રણબીર અને આલિયાને સેલેબ્સ તરફથી લગ્નની શુભેચ્છાઓ મળી રહી છે.

credit:  Ranbir kapoor fanpage 

અમૂલે આ કપલને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે.

આ લગ્નથી ફેન્સ ઘણા ખુશ છે.

આ કપલના લગ્નની  તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

credit:  Ranbir kapoor fanpage