રણબીર આલિયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

કપલના લગ્નની અંદરની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે.

આલિયાના ફેન પેજ પર કપલના વરમાળાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.

कपल का वीडियो सोशल मीडिया पर छाया हुआ है

credit:alia fan club

વીડિયોમાં આલિયા રણબીરને વરમાળા પહેરાવતી જોવા મળી રહી છે.

 લગ્ન બાદ રણબીર-આલિયાએ કેક કાપી હતી.