છત્તીસગઢમાં એક રામનામી સંપ્રદાય છે,જેના રોમ રોમમાં વસે 'રામ'
તેમની અંદર રામની ભક્તિ એવી છે કે તેમના આખા શરીર પર 'રામ' નામનું ટેટૂ કરાવે છે
આ સંપ્રદાયની સ્થાપના છત્તીસગઢ રાજ્યના જાંજગીર-ચાંપાના ગામ ચારપરામાં કરવામાં આવી હતી
આ સમાજ સંત દાદુ દયાલને પોતાના મૂળ પુરુષ માને છે
રામનામી પોતાનો વારસો બચાવવા બે વર્ષના બાળકની છાતી પર રામના નામનું ટેટૂ બનાવડાવે છે
ભારતના આ પાડોશી દેશમાં ચાલે છે 5000ની નોટ, બંધ કરવાની ઉઠી માંગ