રંભાનું સાચું નામ  વિજયલક્ષ્મી છે

 રંભાનો જન્મ 5 જૂન, 1978ના આંધ્રપ્રદેશમાં થયો હતો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રંભા  નામથી  જ લોકપ્રિયતા મળી હતી

કરિયરમાં રંભાએ 100 જેટલી ફિલ્મ્સમાં કામ કર્યું છે

રંભાએ હિન્દી ઉપરાંત તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં ફિલ્મ કરી છે

હાલ અભિનેત્રી ફિલ્મી દુનિયાથી દૂર પોતાના પરિવાર સાથે ખુશ છે.

રંભાને ત્રણ બાળકો છો પરિવાર સાથે ખુશીનો સમય પસાર કરે છે