પાકિસ્તાનના કરાંચીમાં 'રામાયણ'નો અદભૂત પ્લે

17 July, 2025

રણબીર કપૂરની રામાયણ વચ્ચે પાકિસ્તાનમાં રામાયણનું અનોખું નાટક ચર્ચામાં છે.

થિયેટર ગ્રુપે રામાયણને પ્રેમ અને પ્રશંસા સાથે રજૂ કરી.

આ નાટકમાં પહેલી વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ થયો.

દિગ્દર્શક યોહેશ્વર કરેરાએ રામાયણના મંચન માટે કોઇ નકારાત્મકતા નહીં અનુભવવાનો દાવો કર્યો.

ઓમૈર અલ્વીએ લાઈટિંગ, મ્યુઝિક, કોસ્ચ્યુમ અને સેટ ડિઝાઇનની વિશેષ પ્રશંસા કરી.

નાટકને વિવેચકો અને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો.

પાત્ર સીતાની ભુમિકા ભજવનાર રાણા કાઝમીએ આધુનિક રીતે આ વાર્તા રજૂ કરવાની ઉત્સુકતા દર્શાવી.