રામાનંદ સાગરની રામાયણના તમામ કલાકારો આજે પણ ખૂબ જ છે લોકપ્રિય
આજે પણ આ રામાયણ જોવાનું લોકો કરે છે પસંદ
અરુણ ગોવિલ(રામ) પત્ની-શ્રીલેખા ગોવિલ
દિપીકા ચીખલીયા(સીતા) પતિ-હેમંત ટોપીવાલા
સંજય જોગ(ભરત) પત્ની-નીતા
સમીર રાજડા(શત્રુઘ્ન) પત્ની- શ્વેતા રાજદા
દારા સિંહ(હનુમાન) વાસ્તવિક જીવનમાં બે વાર લગ્ન કર્યા
પ્રથમ પત્ની-બચનો કૌર
બીજીપત્ની-સુરજીત કૌર