રકુલપ્રીત સિંહની સિરીઝ 'આઈ લવ યુ' ટૂંક સમયમાં સ્ટ્રીમ થવાની છે
(Credit: Rakul preet)
એકટ્રેસે ક્યૂટનેસનો લગાવ્યો તડકા
(Credit: Rakul preet)
ફ્લોરલ શોર્ટ ડ્રેસ અને ગજબ ફિટનેસ, આ લુક થયો વાયરલ
(Credit: Rakul preet)
મિનિમલ મેકઅપ, ગ્લોસી લિપસ્ટિક, પોનીટેલ હેરમાં લાગી સુંદર
(Credit: Rakul preet)
તે પોતે જેટલી સુંદર છે, તેની સ્માઈલ એટલી ક્યુટ છે
(Credit: Rakul preet)
ફ્લોરલ ડ્રેસ સાથે ગ્રીન ઈયરરિંગની જોડી બનાવીને પહેરી છે
(Credit: Rakul preet)
રકુલપ્રીત સિંહની સ્ટાઈલ એવી છે કે તેને જોઈને દરેકનું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે
(Credit: Rakul preet)
ડેનિમનો લુક પણ ઓછો ઈમ્પ્રેસિવ નહોતો, બધા વખાણ કરી રહ્યા છે
(Credit: Rakul preet)
ફ્લોરલ ડ્રેસમાં આમના શરીફના કિલર લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ Photos