રકુલ પ્રિત સિંહનો ફરી જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ

રકુલ પ્રીત સિંહ પોતાના ગ્લેમર લૂકના કારણે હંમેશા લાઇમલાઇટમાં રહે છે

અભિનેત્રી રકુલ પ્રીત તેની બ્યુટીને લઈ ફેમસ છે

રકુલ હાલમાં માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહી છે

રકુલ પ્રીતે દરિયા કિનારે કરાવ્યુ શાનદાર ફોટોશૂટ

સમુદ્ર કિનારે હોટ લુકમાં જોવા મળી રકુલપ્રીત

આ લુકમાં વાળ ખુલ્લા અને ચશ્મા પહેરલી જોવા મળી રહી છે

લાલ આઉટફિટમાં સિજલિંગ અદાઓ મળી જોવા

રકુલ પ્રીત સિંહ હાલમાં જ ફિલ્મ છત્રીવાલીમાં જોવા મળી હતી

Swara Bhasker આપ્યા ગુડ ન્યૂઝ, ફ્લોન્ટ કર્યુ  બેબી બંપ