કિયારા-સિદ્ધાર્થનું રિસેપ્શન બન્યું ટોક ઓફ ધ ટાઉન

ક્યૂટ કપલ પ્રીત-જેકી પણ પહોંચ્યા રિસેપ્શનમાં 

એકબીજાની સાથે ઉભા રહીને આપ્યા પોઝ 

રકુલ પ્રીત સિંહ એ ગ્લેમરસ લુકથી મચાવ્યો કહેર 

રકુલ પ્રીત સિંહના બોલ્ડ ફોટો થયા વાયરલ 

શિમરી લહેંગામાં રકુલ પ્રીત સિંહે ગ્લેમરનો જાદુ ફેલાવ્યો 

અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે રકુલ પ્રીત સિંહ