રકુલની સુંદરતા અને સ્ટાઈલ પર લોકો ફિદા છે

રકુલ પ્રીત સિંહે બ્લેક સ્ટાઇલિશ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું 

જેમાં તેનો આકર્ષક અંદાજ જોવા મળ્યો 

તેની કિલર સ્ટાઈલ ફેન્સને દિવાના બનાવી રહી છે

એક્ટ્રેસના ફોટોશૂટ પર લોકો  કોમેન્ટ કરી રહ્યા છે

રકુલે સાઉથ અને બોલિવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે

સૌ કોઈ રકુલના ફોટો શૂટની રાહ જોતા હોય છે

રકુલ પ્રિતનો સિમ્પલ લુક પણ ચાહકો ખુબ પસંદ કરે છે

Rakul Preet Singhએ સ્ટાઇલિશ બોસી લૂકમાં આપ્યા હટકે પોઝ