સુંદરતાને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે રકુલ પ્રિત

(Credit: Rakul Preet singh)

ફિલ્મો સિવાય પણ તે પોતાની સ્ટાઈલથી લોકોને કરે છે ઈમ્પ્રેસ

(Credit: Rakul Preet singh)

કરિયરની શરૂઆતથી લઈને અત્યાર સુધી રકુલની સફર રહી છે શાનદાર

(Credit: Rakul Preet singh)

ફિલ્મોની જેમ જ રકુલનો લવ રિલેશન પણ રહ્યો છે ખાસ 

(Credit: Rakul Preet singh)

આ વખતે પણ તેના લેટેસ્ટ ફોટોશૂટથી લોકોને કર્યા ઈમ્પ્રેસ

(Credit: Rakul Preet singh)

રિપોર્ટ્સનું માનીએ તો આ ડ્રેસની કિંમત 2 લાખ રૂપિયા છે

(Credit: Rakul Preet singh)

સફેદ સ્ટાઇલિશ ટોપ-થાઇ સ્લિટ સ્કર્ટમાં રકુલ લાગી ગોર્જિયસ

(Credit: Rakul Preet singh)

ટ્રિપલ લેયર ઇયરિંગ્સે આ લુકમાં ઉમેર્યો ચાર્મ 

(Credit: Rakul Preet singh)

રકુલ પ્રીતે અરીસા સામે આપ્યા સિઝલિંગ પોઝ

(Credit: Rakul Preet singh)