અભિનેત્રી રકુલ પ્રીત સિંહની એક્ટિંગના સૌ કોઈ વખાણ કરે છે
તેની એક્ટિંગ તો શાનદાર છે સાથે તેની સ્ટાઈલ પણ લોકોને ખુબ ઈમ્પ્રેસ કરે છે
પિંક ગાઉનમાં બાર્બી ડોલ લાગી રહી છે રકુલ પ્રીત
તેનો આ લુક ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે
બન સ્ટાઈલની હેર સ્ટાઈલ, બ્લેક એન્ડ ઈયરિગ્સ સુંદર લાગી રહ્યા છે
રકુલના બાર્બી ડોલ ફોટો પર લોકો સતત કોમેન્ટ કરી રહ્યા છે
ઈન્ડોવેસ્ટર્ન ડ્રેસમાં પણ રકુલ ખુબ સુંદર લાગી રહી છે
અભિનેત્રીની સ્ટાઈલ હંમેશા હટકે હોય છે
રકુલ પ્રીત સિંહે 10 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું
માતા જેવી સુંદરતા,ઢિંગલી જેવો અંદા રાશાનો જુઓ નવો લુક