રાજમા ઝિંકનો સારો સ્ત્રોત છે

રાજમાને કિડની બિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે

 રાજમા માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ ખૂબ પ્રખ્યાત છે

 સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તેમાં ઘણા પૌષ્ટિક તત્વો પણ હોય છે

 કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે

હૃદય રોગનું જોખમ ઘટાડે છે

હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે

રાજમા સ્વાદિષ્ટ શાકની સાથે તંદુરસ્તીનો ખજાનો છે