તાપી જિલ્લામાં પ્રકૃતિ ખીલી ઉઠી
વ્યારાના ઢોંગીઆંબા ગામ નજીક આવેલુ છે જંગલ
જંગલમાં આવેલો રાજા રાણી ધોધ થયો સક્રિય
100થી 125 ફુટ ઉંચેથી પડે છે રાજારાણી ધોધ
રાજારાણી ધોધ પ્રકૃતિ પ્રેમીઓ માટે બન્યો આકર્ષણ
ધોધ પાસે જવાનો રસ્તો છે મુશ્કેલી ભર્યો
ધોધને માણવા ઉમટી રહ્યા છે સહેલાણીઓ
જંક ફૂડ ખાનારા થઈ જાવ સાવધાન !.. થઈ શકે છે આ મોટી બિમારીઓ