ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપના મિશન માટે ઓસ્ટ્રેલિયામાં છે
16 સભ્યોના સ્ટાફમાં માત્ર એક જ મહિલાએ પ્રવાસ કર્યો છે
ટીમની સાથે ડે આઉટ પર જોવા મળેલી મહિલાનો ફોટો વાયરલ
ટીમ સાથે જોવા મળેલી મહિલા રાજલક્ષ્મી અરોરા છે
છેલ્લા કેટલાક સમયથી રાજલક્ષ્મી અરોરા ભારતીય ટીમ સાથે પ્રવાસ કરી રહી છે
રાજલક્ષ્મી અરોરા બીસીસીઆઈમાં સીનિયર મીડિયા પ્રોડ્યુસર છે
ભારતીય ખેલાડીઓ અને તેમના પ્રશંસકો વચ્ચેના બોન્ડિગને મજબૂત કરવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે