તારક મહેતામાં 'ટપ્પુ' નું પાત્ર ભજવનાર રાજ અનળકટે શોને અલવિદા કહ્યું છે
Credit: Raj Anadkat
શૈલેષ લોઢા પછી શોમાંથી આ બીજી મોટી એક્ઝિટ છે
Credit: Shailesh Lodha
રાજ અનળકટે શો છોડતા ચાહકોને લાગ્યો ઝટકો
Credit: Raj Anadkat
રાજે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટ કરી
Credit: Raj Anadkat
ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં રાજે લખ્યું કે 'આ સફર ખુબ સુંદર રહી'
Credit: Raj Anadkat
રાજે ઘણા સમયથી શોનું શૂટિંગ કરવાનું બંધ કરી દીધુ હતું
Credit: Raj Anadkat
હવે ફેન્સ એ જાણવા આતુર છે કે નવો 'ટપ્પુ' કોણ હશે ?
Credit: Raj Anadkat
પ્રોડક્શન હાઉસ દ્વારા 6 મહિના પહેલા જ નવા 'ટપ્પુ' માટે ઓડિશન શરૂ કરી દીધા હતા
Credit: Raj Anadkat
જુઓ વીડિયો
Credit: Raj Anadkat