અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ
રાજ્યના હવામાનમાં બે દિવસથી પલટો આવ્યો
વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ સર્જાયું
વાદળછાયા વાતાવરણને કારણે હાલમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે
ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા પણ પડ્યા
સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી
અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, હિંમતનગર, ડાકોર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો
અમદાવાદ શહેરમાં જીવરાજ પાર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડ્યુ
કમોસમી વરસાદથી ખેડુતો પરેશાન