ગુજરાતમાં ભારે વરસાદ બાદ અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ

પૂરના કારણે શહેરોની અનેક કોલોનીઓમાં પાણી ઘૂસી ગયા. મકાનોની દિવાલો તૂટી

જૂનાગઢ જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

પાણી ભરાયા બાદ અનેક લોકો ફસાયા. NDRF ટીમની મદદથી બહાર કાઢવામાં આવ્યા

વરસાદના કારણે અનેક લોકો બન્યા અકસ્માતનો ભોગ

પાણીના જોરદાર પ્રવાહને કારણે કાર રમકડાની જેમ રસ્તા પર તરતી જોવા મળી

અંદરથી ખુબ સુંદર છે Surat Diamond Bourse, જુઓ Video-Photos