રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો
રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી
13 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી
14 સપ્ટેમ્બરે સુરત, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની
15 સપ્ટેમ્બરે તાપી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ
મોટાભાગના જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો