કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ  1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ 2022-23 કરશે રજૂ

સરકાર બજેટમાં રેલવેનો ખર્ચ 15 ટકા સુધી વધારી શકે છે

એલ્યુમિનિયમ કોચવાળી ટ્રેનો લાંબા અંતરને કવર કરશે

500 રેલવે સ્ટેશન થશે રિડેવલેપ

 નાણાકીય વર્ષ 2023ના અંત સુધી દેશમાં રેલ રૂટને 100 ટકા ઈલેક્ટ્રિફાઈડ કરવાનું  છે લક્ષ્ય

 મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 10 નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી શકે