રાહુલ તેવટિયા  આઈપીએલ 2023ની ગુજરાત ટાઈટન્સ ટીમનો એક ધુંઆધાર ખેલાડી છે

રાહુલ તેવટિયાની પત્નીનું નામ રિદ્ધિ પન્નુ છે, જે ખુબ સુંદર છે

તેવટિયાની પત્ની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

રાહુલ અને રિદ્ધિએ 2021માં લગ્ન કર્યા હતા

ક્રિકેટર રાહુલ તેવટિયાના આ લવ મેરેજ છે, 

રાહુલ અને રિદ્ધિ બાળપણથી બંન્ને એકબીજાને ઓળખતા હતા

રિદ્ધિ હાઉસવાઈફ છે

રિદ્ધિ અને રાહુલ તેવટિયાની જોડી ખુબ જ રોમેન્ટિક છે

ખેલાડીની પત્ની આઈપીએલની મેચમાં પતિને ચીયર કરવા સ્ટેડિયમમાં પહોંચી જાય છે

IPL 2023 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ચેમ્પિયન બનવા માટે જંગ જામશે