ઈન્ડિયન ટીમના યુવા સ્ટારે ગોવામાં ગર્લફ્રેન્ડ ઈશાની સાથે લગ્ન કર્યા

credit: Rahul Chahar Instagram

રાહુલે બાળપણની મિત્ર ઈશાની  સાથે સાત ફેરા લીધા

credit: Rahul Chahar Instagram

ગોવામાં રાહુલ ચાહરે આ ડેસ્ટિનેશન વેડિંગ અને અન્ય સેરેમનીની ઉજવણી કરી છે

credit: Rahul Chahar Instagram

બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં

credit: Rahul Chahar Instagram

રાહુલ ચાહરે 2019માં ગર્લફ્રેન્ડ ઈશાની સાથે સગાઈ કરી હતી

credit: Rahul Chahar Instagram