રાઘવ જુયાલ આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

 રાઘવના જન્મદિવસ પર બોલિવૂડ સ્ટાર જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે

રાઘવે અત્યાર સુધી 8 થી વધુ ફિલ્મો કરી છે

  સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’માં નજર આવ્યો હતો  

આ પહેલા રાઘવ ડાન્સિંગ સ્ટાર પણ રહી ચૂક્યો છે

વર્ષ 2015માં રાઘવ જુયાલે રેમો ડિસોઝાની ફિલ્મ ABCD-2 માં અદભૂત ડાન્સ બતાવ્યો હતો

રાધવ અનેક રિયાલિટી શો પણ હોસ્ટ કરી ચૂક્યો છે

રાઘવ જુયાલે ડાન્સિંગ રિયાલિટી શોમાં પોતાના સિગ્નેચર ડાન્સ સ્લો મોશનથી બધાનું દિલ જીતી લીધું હતું

રાઘવ જુયાલે ક્યારેય કોઈ પ્રોફેશનલ ડાન્સર પાસેથી તાલીમ લીધી નથી

કોહલી વેસ્ટ ઈન્ડિઝમાં સચિનનો આ રેકોર્ડ કરી શકે છે બ્રેક