આપ નેતા રાઘવ ચઢ્ઢા અને પરિણીતી આજકાલ એકબીજાની સાથે જોવા મળી રહ્યા છે

photo credit: Google

આજે ફરી એકવાર રાઘવ અને પરિણીતી મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા

photo credit: Google

બન્ને સ્માઈલ આપતા એરપોર્ટની બહાર આવ્યા હતા 

photo credit: Google

પરિણીતીએ બ્લેક ટિ-શર્ટ અને જેકેટ સાથે બ્લ્યૂ જીન્સ પહેર્યુ હતુ 

photo credit: Google

રાઘવ ચઢ્ઢા ખાકી શર્ટ અને બ્લ્યૂ જીન્સમાં જોવાં મળ્યા હતા

photo credit: Google

બન્ને એકબીજાની સાથે જોવા મળતા સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે

photo credit: Google

વારંવાર સ્પોટ થતા બન્નેના લગ્ન પાક્કા હોવાની ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે

photo credit: Google

પોલીસ પ્રોટેક્સન સાથે રાઘવ અને પરિણીતી સાથે જોવા મળ્યા હતા  

photo credit: Google

થોડા દિવસ પહેલા જ બન્ને એક સાથે કેમેરામાં કેદ થયા હતા તે પછી અફેરની ચર્ચા શરુ થઈ હતી

photo credit: Google