1લી જૂને પોતાનો જન્મદિવસ ઉજવે છે આર માધવન

આર માધવન સક્સેસફૂલ એક્ટર હોવાની સાથે એક સારો ફેમિલી મેન પણ છે

આર માધવન અને તેની પત્ની સરિતાની લવસ્ટોરી એકદમ છે ફિલ્મી

આર માધવન અભ્યાસમાં ટોપરની સાથે મલ્ટીટેલેન્ટેડ 

ગ્રેજ્યુએશન પછી એક્ટર આપવા લાગ્યા પબ્લિક સ્પીકિંગ ક્લાસ 

સરિતા એર હોસ્ટેસ બનવા માંગતી હતી, વર્કશોપ દરમિયાન થઈ હતી મુલાકાત

સરિતા બિર્જે ક્લાસ લીધા બાદ ઈન્ટરવ્યુમાં થઈ હતી પાસ

સરિતાએ માધવનનો આભાર માનવા માટે કર્યું હતું ડિનરનું આયોજન

માધવન અને સરિતાએ લગ્ન પહેલા આઠ વર્ષ સુધી કર્યા હતા એકબીજાને ડેટ

આજે આર માધવન અને સરિતા બિર્જે પુત્ર વેદાંતના માતા-પિતા છે

આમના શરીફની શાનદાર સ્ટાઈલ, ફેન્સને પસંદ આવ્યો લુક, જુઓ Photos