કતરમાં દારૂના વેચાણ અને પીવા પર પ્રતિબંધ

 ઇસ્લામિક દેશ હોવાના કારણે અહીં દારૂ સહિત ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ છે

પહેલા ફિફા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નિયમોમાં રાહત આપવામાં આવી હતી

પરંતુ ફરી એકવાર આ મુદ્દે વિવાદ ગરમાયો છે

શાહી પરિવાર ફિફા પર મેચોમાં દારૂના સેવન અને વેચાણ પર પ્રતિબંધ લગાવવા માટે દબાણ કરી રહ્યું છે

 જો ફિફા અહીં ઝુકશે તો તે તેમના માટે મોટું નુકસાન હશે

ફિફા વર્લ્ડ કપના સ્પોન્સરમાં મોટી દારૂની કંપનીઓ પણ સામેલ  

જો આ કંપનીઓને સ્પોન્સર કરવાની તક નહીં મળે તો ફિફા સાથેના તેમના કરારનું ઉલ્લંઘન થશે 

જેના કારણે ફિફા વર્લ્ડ કપને કરોડોનું નુકસાન થશે