કતારમાં ફિફા વર્લ્ડકપ 2022ની તૈયારી પૂર્ણ

20 નવેમ્બર થી 18 ડિસેમ્બર વચ્ચે કતારમાં થશે ફિફા વર્લ્ડકપ 2022

 ફિફા વર્લ્ડકપ ટ્રોફી જીતવા માટે 32 ટીમો ઉતરશે મેદાને 

કતારમાં 8 ભવ્ય ફૂટબોલ  સ્ટેડિયમ બનીને તૈયાર 

ફિફા વર્લ્ડકપને કારણે રોશનીથી ઝગમગી ઉઠયા કતારના રસ્તા 

29 દિવસના ફૂટબૉલ મહાકુંભમાં રમાશે 65 મેચ 

8 ગ્રુપમાં વેંચાઈ થઈ છે 32 ટીમો, દરેક ગ્રુપમાં 4 ટીમો

કતારમાં થશે 90+ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ અને 100+ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પર્ફોમન્સ

ફિફા વર્લ્ડકપ 2022માં રમશે   832+ ખેલાડીઓ 

ફિફા વર્લ્ડકપમાં 3585 કરોડની  છે ઈનામી રકમ

દરેક ટીમના ખેલાડીઓ પહોંચી  રહ્યા છે કતાર