ફિફા વર્લ્ડકપ માટે કતારના 8 ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર
કતારના 8 સ્ટેડિયમ પર રમાશે 65 મેચ
80,000 દર્શકોની ક્ષમતા ધરાવતુ લુસેલ સ્ટેડિયમ
ફાઈનલ, 1 સેમીફાઈનલ,1 ક્વાર્ટર ફાઈનલ, 1 પ્રી ક્વાર્ટર, 5 ગ્રુપ મેચ
60,000 દર્શકોની ક્ષમતા ધરાવતુ અલ બાયત સ્ટેડિયમ
1 સેમીફાઈનલ,1 ક્વાર્ટર ફાઈનલ, 1 પ્રી કવાર્ટર ફાઈનલ 5 ગ્રુપ મેચ
40,000 દર્શકોની ક્ષમતા ધરાવતુ અલ જાનુબ સ્ટેડિયમ
1 પ્રી કવાર્ટર ફાઈનલ મેચ અને 5 ગ્રુપ મેચ રમાશે
40,000 દર્શકોની ક્ષમતા ધરાવતુ અહમદ બિન અલી સ્ટેડિયમ
1 પ્રી કવાર્ટર ફાઈનલ મેચ અને 5 ગ્રુપ મેચ રમાશે
40,000 દર્શકોની ક્ષમતા ધરાવતુ ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
1 પ્રી કવાર્ટર ફાઈનલ, 5 ગ્રુપ અને ત્રીજા સ્થાન માટેની મેચ રમાશે
40,000 દર્શકોની ક્ષમતા ધરાવતુ એજ્યુકેશન સિટી સ્ટેડિયમ
1 પ્રી કવાર્ટર ફાઈનલ, 5 ગ્રુપ અને 1 કવાર્ટર ફાઈનલ મેચ રમાશે
40,000 દર્શકોની ક્ષમતા ધરાવતુ સ્ટેડિયમ 974
1 પ્રી કવાર્ટર ફાઈનલની મેચ અને 5 ગ્રુપ મેચ રમાશે
40,000 દર્શકોની ક્ષમતા ધરાવતુ અલ થુમામા સ્ટેડિયમ
1 પ્રી કવાર્ટર ફાઈનલ મેચ, 5 ગ્રુપ અને 1 ક્વોટર ફાઈનલ મેચ રમાશે