જો કતરમાં આ નિયમો તોડ્યા તો જેલની હવા ખાવાનો વારો આવશે

મહિલા ચાહકો માટે ચુસ્ત કપડા પહેરવા પર સીધો પ્રતિબંધ 

કતરમાં દરેક સ્ત્રી ચાહકે તેમના શરીરને ઢાંકતા કપડા પહેરવા જરુરી

ચાહકોને સ્ટેડિયમમાં શર્ટ ઉતારવાની મંજૂરી નથી

જો કોઈ ચાહક ડુક્કરનું માંસ, સેક્સ ટોય લાવવાનો પ્રયાસ કરશે તો તેને જેલની સજા થશે

સ્લીવલેસ ટોપ્સ અને અપમાનજનક સૂત્રો સાથે ટી-શર્ટ પહેરવા પર પણ પ્રતિબંધ  

કતરમાં કોઈપણ જાહેર સ્થળે દારૂ પીવા પર પ્રતિબંધ  

દરેક સ્ટેડિયમમાં 15,000 કેમેરા લગાવવામાં આવ્યા છે