બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પ્રથમ વખત સિંગાપોર ઓપનનો ખિતાબ જીત્યો

આ સિઝનનું આ તેનું ત્રીજું ટાઈટલ છે

પીવી સિંધુએ ફાઇનલમાં વર્લ્ડ નંબર 8 જી યી વાંગને હરાવી

પહેલા સેટમાં શાનદાર પ્રદર્શન કરતા  21-9 થી સરળતાથી જીત મેળવી

બીજા સેટમાં  11-21થી હારી ગઈ હતી.

ત્રીજા સેટમાં બંને વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી, ત્રીજા સેટમાં  21-15થી ટાઈટલ જીત્યું