બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ગરબે ઘૂમી , જુઓ વીડિયો
ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો
બેડમિન્ટન સ્ટાર નેશનેલ ગેમ્સને લઈ ગુજરાતની મુલાકાત પર હતી
સ્ટાર ખેલાડીએ ગરબાનાં મેદાનમાં પણ કરતબ બતાવ્યું
પીવી સિંધુએ અમદાવાદીઓ સાથે ગરબાની મજા લીધી
જુઓ વીડિયો