PV સિંધુએ સાડી પહેરી  કર્યો ડાન્સ

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ હાલમાં જ અલગ અંદાજમાં જોવા મળી 

સાડીમાં હિરોઈનને પણ ટક્કર મારે તેવી સુંદર દેખાઈ 

ચાહકોને સિધુંનો આ લુક ખુબ પસંદ આવ્યો

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે

 જેમાં તે સાડીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે  

સિંધુ તેની રમતને લઈને સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે