બર્મિંગહામમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી કોમનવેલ્થ ગેમ્સ રમાશે

 બર્મિંગહામમાં 22મી કોમનવેલ્થ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો

ઓપનિંગ સેરેમની દરમિયાન ભવ્ય આતશબાજી જોવા મળી

પીવી સિંધુ-મનપ્રીત બન્યા ભારતના ધ્વજવાહક રહ્યા હતા

દર્શકોએ ભારતીય ખેલાડીઓનું જોરદાર સ્વાગત કર્યું

ભારતીય ખેલાડીઓની એન્ટ્રીથી સ્ટેડિયમ ગુંજ્યું હતુ

રમતગમતના આ મહાકુંભમાં ભારતના 213 ખેલાડીઓ 16 રમતોમાં ભાગ લેશે