ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા

10 Oct., 2024

Pic credit - Freepik

ઘર એ સ્થળ છે જ્યા સૌથી વધુ શાંતિ મળે છે.  ઘરમાં કેટલીક સુંદર પેઈન્ટીંગ્સ દ્વારા તમે ઘરમાં સકારાત્મક્તા લાવી શકો છો. આવો જાણીએ તેના વિશે. 

Source:pexels

જીવનમાં સુખ-શાંતિ લાવે છે આ તસ્વીરો

વાસ્તુ અનુસાર કેટલીક પેઈન્ટીંગ્સ  મેજિકલ હોય છે. જો તેમને ઘરમાં યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો તમારુ ઘર પોઝિટિવિટીથી ભરાઈ જાય છે.

Source:pexels

4 પ્રકારની લગાવો પેઈન્ટીંગ્સ 

સફેદ રંગના દોડતા ઘોડાની તસવીર લગાવવાથી ઘરમાં બરકત આવે છે.

Source:pexels

દોડતા ઘોડા

સફેદ દોડતા ઘોડાની તસવીર નોર્થ એટલે કે ઉત્તર દિશામાં લગાવવી યોગ્ય ગણાય છે. 

Source:pexels

કઈ દિશામાં યોગ્ય રહેશે

મોરની પેઈન્ટીંગ કે કેલેન્ડર જેવુ કંઈપણ ઘરમાં લગાવવાથી નેકારાત્મક્તા ઓછી થાય છે.

Source:pexels

મોરની તસવીર

સાઉથ એટલે કે દક્ષિણ દિશામાં આ પેઈન્ટીંગ્સ લગાવવાથી આપ ઘણી શાંતિ અને સુકુનની અનુભૂતિ કરશો.

Source:pexels

યોગ્ય દિશામાં લગાવો

રેડ રોઝ પ્રેમનું પ્રતિક ગણાય છે. આથી બેડરૂમમાં આવી તસવીર લગાવવાથી કપલ વચ્ચે પ્રેમ વધે છે.

Source:pexels

રેડ રોઝ કે ગુલાબી ફુલોની તસવીર

ઘરમાં વહેતા પાણીની તસવીર લગાવવાથી ધનવર્ષા થાય છે.

Source:getty image

પાણીની પેઈન્ટીંગ

અનેકવાર લોકો ઘરમાં પાણીની તસવીર લગાવે છે પરંતુ સ્થિર પાણીની તસવીર લગાવવાથી કમાણી અટકી જાય છે.

Source:getty image

આ ભૂલથી બચો