sidhu moosewala slide 1
Credit: social Media
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા
Credit: social Media
મૂસેવાલા પર માનસા નજીક ફાયરિંગ થયું હતું
Credit: social Media
સારવાર દરમિયાન મૂસેવાલાએ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Credit: social Media
પંજાબ સરકારે એક દિવસ પહેલા જ મૂસેવાલાની vvip સુરક્ષા પરત લીધી હતી
Credit: social Media
પંજાબ સરકારે કાયદો અને વ્યવસ્થાને ટાંકીને સુરક્ષા પાછી ખેંચી હતી
Credit: social Media
સિદ્ધૂ મૂસેવાલાને ગેંગસ્ટરોથી મળી હતી ધમકીઓ