મયંક અગ્રવાલ IPL 2022માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરશે

મયંકને પંજાબ કિંગ્સે 12 કરોડમાં રિટેન કર્યો હતો.

ટીમના તમામ સભ્યો દ્વારા મયંકનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ટ્રેનિંગ સેશનમાં તમામ ખેલાડીઓએ મયંકનું સ્વાગત કર્યું

Credit- Mayank Agrawal Instagram

વિડિઓ જુઓ

Credit- Punjab Kings Instagram

Credit- KL Rahul Instagram

ગત સિઝનમાં કેએલ રાહુલ પંજાબ ટીમનો કેપ્ટન હતો