પીટી ઉષાએ 58 વર્ષની વયે ઈતિહાસ રચ્યો

એશિયન ટૂર્નામેન્ટ્સમાં ભારતને 18 ગોલ્ડ જીતાડ્યા

દિગ્ગ્જ એથલિટ પીટી ઉષા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પહેલા મહિલા અધ્યક્ષ બન્યા

IOAના 16મા અધ્યક્ષ બન્યા પીટી ઉષા

પીટી ઉષાઆ ચૂંટણીમાં એકમાત્ર ઉમેદવાર હતા

પીટી ઉષા પહેલા બધા જ પ્રેસિડેન્ટ પુરુષ હતા

ગૃહ રાજ્ય મંત્રી અને પૂર્વ રમતગમત મંત્રી કિરેન રિજિજુએ પીટી ઉષાને અધ્યક્ષ બનવા પર અભિનંદન પાઠવ્યા