અમદાવાદમાં 15 ડિસેમ્બરથી શરુ થયો હતો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ

1 મહિના બાદ આજે યોજાઈ ભવ્ય પૂર્ણાહુતિ સભા

પૂર્ણાહુતિ સભામાં જોવા મળ્યા લાખો લોકો 

પૂર્ણાહુતિ સભાના ભવ્ય દ્રશ્યો આવ્યા સામે 

પૂર્ણાહુતિ સભામાં મહંત સ્વામી મહારાજ પણ રહ્યા હાજર 

 પૂર્ણાહુતિ સભામાં લાખો હૈયા થયા ભાવવિભોર 

ઓગણજમાં 600 એકર જમીનમાં બનાવવામાં આવ્યુ હતુ પ્રમુખ સ્વામી નગર

1 મહિનામાં 1.21 કરોડ લોકોએ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી

1 લાખ 23 હજાર લોકોએ વ્યસનમુક્તિ સહિતના શપથ લીધા

છેલ્લા એક મહિનાથી આયોજિત ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી