અમદાવાદમાં ઉજવાશે સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ

 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે ઉજવાશે શતાબ્દી મહોત્સવ 

પ્રમુખસ્વામી નગર બનાવવા  80,000 સ્વયંસેવકો એ ભક્તિમય પુરુષાર્થ કર્યો

સ્વયંસેવકોની માટે મહંતસ્વામીની હાજરીમાં વિશિષ્ટ સ્વયંસેવક સભા યોજાઈ

સભામાં મહંતસ્વામી મહારાજે પ્રત્યક્ષ આશીર્વચન વરસાવ્યા 

આબાલ -વૃદ્ધ- સ્ત્રી- પુરુષ સૌ કોઈ શતાબ્દી મહોત્સવ માટે  સ્વયંસેવક બન્યા

આવનારા 1 મહિના સુધી 80,000 સ્વયંસેવકો સેવામાં જોડાશે 

નગર ઉભુ કરવા સ્વયંસેવકો એ રાત-દિવસ કર્યો છે ભક્તિમય પુરુષાર્થ