પ્રિયંકા ચોપરા વેચશે પોપકોર્ન, જેના એક પેકેટની કિંમત હશે 494 રુપિયા

Heading 3

Google 3

Google

આ પહેલા પ્રિયંકાએ પોતાની બ્રાંડનુ શેમ્પૂ લોન્ચ કર્યુ હતુ જે બાદ ક્રોકરી , મેકઅપ અને હવે પોપકોર્ન

પોપકોર્નમાં પ્રિયંકા બ્રાન્ડ બનાવવા જઈ રહી છે

Google

 રોબ બેકસ્ટેજે આ પોપકોર્ન તૈયાર કર્યુ છે જે ઈન્ડિયન સ્પાઈસિસ મિક્સ છે.

Google

Google

આ પોપકોર્ન 3 ફ્લેવરમાં છે  જેની કિંમત 494 રુ છે.

અમેરિકામાં રહેતા લોકો માટે આ વધારે  મોઘું નથી પણ ભારતીયો માટે આ કોસ્ટલી છે

Google

બોલિવુડની દેશી ગર્લ એક્ટિંગની સાથે  બિઝનેસ ફિલ્ડમાં પણ છે આગળ

Google

પોપકોર્ન પ્રિયંકાનું ફેવરિટ સ્નેક્સ છે

Google

પ્રિયંકાએ આ પોપકોર્નને હેલ્દી કહી બતાવ્યું છે.

Google