પ્રિયંકા ચોપરાએ સ્ટાઇલિશ લુક શેર કર્યો છે

દેશી ગર્લ ક્રિકેટના મૂડમાં જોવા મળે છે

અભિનેત્રીએ ક્રિકેટની તસવીરો શેર કરી છે

તસવીરોમાં PCના પતિ નિક ક્રિકેટ રમતા જોવા મળ્યા  

પ્રિયંકા પણ ક્રિકેટ જર્સી પહેરેલી જોવા મળી હતી

પ્રિયંકા ચોપરાનો કૂલ લુક

ફેન્સ અભિનેત્રીના લુકના વખાણ કરી રહ્યા છે

પ્રિયંકાની તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે