પ્રિયંકા ચોપરા હાલમાં જ એક દીકરીની માતા બની છે

credit: Priyanka insta

સરોગસી દ્વારા અભિનેત્રીની દીકરીનો જન્મ થયો હતો

credit: Priyanka insta

ચાહકો પ્રિયંકાની દીકરીની એક ઝલક જોવા આતુર છે

credit: Priyanka insta

પ્રિયંકાની દીકરીનું નામ સામે આવ્યું છે

credit: Priyanka insta

પ્રિયંકાની લાડલીનું નામ 'માલતી મેરી' રાખવામાં આવ્યુ છે.

credit: Priyanka insta

'માલતી' એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે 'સુગંધિત ફૂલ'

credit: Priyanka insta

મેરી લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ સમુદ્રનો સિતારો થાય છે

credit: Priyanka insta